|
Jai Jai Garavi Gujarat ((グジャラート語:જય જય ગરવી ગુજરાત)) is a poem written by Gujarati poet, Narmad in the 19th century. It is used as an official state song during ceremonies of Government of Gujarat in the western state of India. ==Lyrics == Lyrics in Gujarati language is as following: જય જય ગરવી ગુજરાત !જય જય ગરવી ગુજરાત, દીપે અરુણું પરભાત, જય જય ગરવી ગુજરાત ! ધ્વજ પ્રકાશશે ઝળળળ કસુંબી, પ્રેમ શૌર્ય અંકિત; તું ભણવ ભણવ નિજ સંતજિ સઉને, પ્રેમ ભક્તિની રીત - ઊંચી તુજ સુંદર જાત, જય જય ગરવી ગુજરાત. ઉત્તરમાં અંબા માત, પૂરવમાં કાળી માત, છે દક્ષિણ દિશમાં કરંત રક્ષા, કુંતેશ્વર મહાદેવ; ને સોમનાથ ને દ્ધારકેશ એ, પશ્વિમ કેરા દેવ- છે સહાયમાં સાક્ષાત ,જય જય ગરવી ગુજરાત. નદી તાપી નર્મદા જોય, મહી ને બીજી પણ જોય. વળી જોય સુભટના જુદ્ધ રમણને, રત્નાકર સાગર; પર્વત પરથી વીર પૂર્વજો, દે આશિષ જયકર- સંપે સોયે સઉ જાત, જય જય ગરવી ગુજરાત. તે અણહિલવાડના રંગ, તે સિદ્ધ્રરાજ જયસિંગ. તે રંગ થકી પણ અધિક સરસ રંગ, થશે સત્વરે માત ! શુભ શકુન દીસે મધ્યાહ્ન શોભશે, વીતી ગઈ છે રાત. જન ઘૂમે નર્મદા સાથ, જય જય ગરવી ગુજરાત. <> 抄文引用元・出典: フリー百科事典『 ウィキペディア(Wikipedia)』 ■ウィキペディアで「Jai Jai Garavi Gujarat」の詳細全文を読む スポンサード リンク
|